________________
અધ્યાત્મ સાર,
ભાવાર્થ–આત્મા જ્યારે તે તે કાર્યના વિકલ્પથી પદાર્થ તરફ રાગ કરે છે, અને દ્વેષ કરે છે, ત્યારે આત્માને ભમતું કર્મ ઘટે છે. ૧૧૧ , - ' વિશેષાર્થ-જ્યારે આત્મા તે તે કાર્યના વિકલ્પથી પદાર્થ તરફ રાગ કરે છે, એટલે આત્મા કેઈ કાર્ય પિતાને ઈષ્ટ ગણે છે, ત્યારે તે તરફ રાગ કરે છે અને જ્યારે આત્મા તે તે કાર્યના વિક૫થી પદાર્થ તરફ ષ કરે છે, એટલે આત્મા કેઈ કાર્ય પિતાને અનિષ્ટ ગણે છે, ત્યારે તરફ દ્વેષ કરે છે. આવા રાગ તથા શ્રેષના પ્રસંગે આત્માને કર્મ લાગે છે, એ વાત ઘટિત છે. એટલે રાગ દ્વેષને લઈને જ આત્માને કર્મ લાગે છે. ૧૧૧ આત્માને કર્મબંધ કેવી રીતે થાય છે, એ વાત
દષ્ટાંત પૂર્વક સમજાવે છે. स्नेहाभ्यक्ततनौ रंगं रेणुना श्लिष्यते यथा। रागक्षेषानुविद्धस्य कर्मबंधस्तथात्मनः ॥ ११॥ ભાવાર્થ-જેમ તેલથી ચાળેલા શરીર ઊપર રજ વડે રંગ લાગે છે, તેમ રાગ દ્વેષથી યુક્ત એવા આત્માને કર્મને બંધ થાય છે. ૧૧૨
વિશેષાર્થ-જ્યારે શરીર ઉપર તેલ ચેલે, પછી તે પર મેલ લાગવાથી જેમ રંગ ચુંટે છે-લાગે છે, તેવી રીતે આત્માને રાગ, કેવું લાગે છે ત્યારે તેને કર્મને બંધ થાય છે. એ ઉપરથી સમ