________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૪૭
ભાવાર્થ-નૈગમ અને વ્યવહારનય આત્માને કમદિકને કર્તા કહે છે. જે આત્માને વ્યાપાર કર્મનાં ફળ પર્યત જોવામાં આવે છે. ૧૧૬
વિશેષાર્થ–સાતનમાં નિગમનય અને વ્યવહારનય, એ બંને આરમાને કર્મને કર્તા માને છે. એટલે આત્મા કર્મ કર્તા છે, એમ સિદ્ધ કરે છે. કારણ કે, તે કર્મના કર્તરૂપ આત્માને વ્યાપાર તે કર્મનું ફળ મેળવવા સુધી જોવામાં આવે છે. ૧૧૬ અન્ય અન્ય મળેલા નયનો ભેદ કેવી રીતે છે?
अन्योन्यानुगतानां का तदेतदिति वा जिदा। यावच्चरमपर्यायं यथा पानीयउग्धयोः ॥ ११७ ।।
ભાવાર્થ–પરસ્પર મળેલા એવા નયને “તે આજ છે? એ ભેદ શી રીતે જણાય? જેમ પાણું અને દુધને ભેદ જણને નથી, તેમ તેમને છેલલા પર્યાય સુધી ભેદ જણાતું નથી.૧૧૭
વિશેષા–સાત ને પરસ્પર મળેલા છે. તેઓમાં “ તે આજ છે એ ભેદ જાણી શકાતું નથી. વળી તેમને છેલ્લા પર્યાય સુધી પાણી અને દુધની જેમ તેમને ચેગ થાય છે, એટલે તેમને ભેદ શી રીતે જાણી શકાય? ૧૧૭ એ નાની કલ્પના આત્માને વિકૃતિ આપતી નથી.
नात्मनो विकृति दत्ते तदेषा नयकल्पना। . शुषस्य रजतस्यैव शुक्तिधर्मप्रकल्पना ॥ ११० ॥