________________
૫૪૨
અધ્યાત્મ સાર.
પિતામાં રહેલા દાન અને હરણના ભાવથી
અનુગ્રહ અને ઉપઘાત થાય છે. स्वागतान्यां तु नावाच्यां केवलं दानचौर्ययोः। . अनुग्रहोपधातौस्तःपरापेक्षा परस्य न ॥ १० ॥
ભાવાર્થ-પિતાનામાં રહેલ દાન તથા હરણના ભાવ વડે કેવળ દાન અને હરણના અનુગ્રહ તથા ઉપઘાત થાય છે, કારણ પરને પરની અપેક્ષા હોતી નથી. ૧૦૮
વિશેષાર્થ–પિતાનામાં રહેલ દાન અને હરણના ભાવ કે જેમાંથી એકથી એટલે દાનથી અનુગ્રહ-ઉપકાર થાય છે, અને હરણ-ચેરીથી ઉપઘાત-હાનિ થાય છે. ત્યાં પરની અપેક્ષા પર રહેતી નથી. ૧૦૮ કર્તાપણાના અભિમાનથી અજ્ઞાની કવડે
બંધાય છે, અને જ્ઞાની નિર્લેપ રહે છે. पराश्रितानां नावानां कर्तृत्वाद्यजिमानतः । कर्मणा बध्यतेऽज्ञानी ज्ञानवांस्तु न लिप्यते ॥ १० ॥
ભાવાર્થ–પરને આશ્રિત એવા ભાવના કર્તાપણુ વગેરેના અભિમાનથી અજ્ઞાની કર્મવડે બંધાય છે, અને જ્ઞાની કર્મથી લેપતે નથી. ૧૦૯