________________
૫૪૦
અધ્યાત્મ સાર.
પ્રમાદી છે, અને જે દયાળુ છે-આ પ્રમાદી છે, તેને હાથે કદાચ કેઈજીવની હિંસા થઈ જાય, તે પણ તેને હિંસાને દેષ લાગતે નથી, કારણ કે, તે દયાને લઈ તે અપ્રમાદી છે–ઉપગ રાખી વનારે છે. ૧૦૪ આત્માને દાન અને હરણ કેવી રીતે લાગે છે? परस्य युज्यते दानं हरणं वा न कस्यचित् । न धर्मसुखयोयत्ते कृतनाशादिदोषतः ।। १०५ ॥
ભાવાર્થ-બીજાને દાન અપાતું નથી, તેમ કેઈનું હરણ કરાતું નથી, અને ધર્મ તથા સુખને વિષે દાન તથા હરણને સંગ ભવ નથી; એમ થવાથી કૃતનાશ અને કૃતાગમ દેશને પ્રસંગ આવે છે. ૧૦૫
વિશેષાર્થ–કોઈ બીજાને દાન દેતા નથી, અને બીજાની પાસેથી કેઈ કાંઈ હરણ કરી લેતા નથી, ધર્મ અને સુખને વિષે પણ દાન તથા હરણને સંભવ નથી, કેમકે કૃતનાશ અને અકૃતને પ્રસંગ ઇત્યાદિ દોષ પ્રાપ્ત થશે. જેમ દાન કર્યું તેને નાશ થાય તેને કૃતનાશ કહે છે, અને જે બીજાને આપ્યું નથી તેનું હરણ કરવું, તે અકૃતાગમ પ્રસંગ કહેવાય છે. એવા દોષ આત્માને વિષે પ્રાપ્ત થશે. ૧૦૫
દાન અને હરણ વિષે વિશેષ સમજાવે છે. વિનામ્યાં માવિત્તાકિ પુલામાં ર તે કુતરા स्वत्वापचियतो दानं हरणं सत्वनाशनम् ॥१०६ ॥