________________
આત્મનિશ્ચયાધિકાર
પર
વિશેષાર્થ –શદ્ધ સ્વભાવવાળે આત્મા ક્યારે ગણાય છે? કે જ્યારે તે શુદ્ધ પર્યાયરૂપ હેય ત્યારે. અને તે રીતે પૂર્વ તથા પશ્ચિમ વગેરે તેને ભેદ વસ્તુતાએ સત્ય છે. ૮૬
તે વિષે દિગંબરીઓ શું કહે છે? ये तु दिक्पटदेशीयाः शुकद्रव्यतयात्मनः । શુકમાતં નમુક્તપૂર્વક / Us |
ભાવાર્થ-જે દિગંબર મતવાળા છે, તેઓ શુદ્ધ દ્રવ્ય પણ ને લઈને આત્મા શુદ્ધ સ્વભાવને કર્તા છે, એમ કહે છે. તેઓ અપૂર્વ બુદ્ધિવાળા છે. ૮૭
વિશેષાર્થ–સંથકાર તે વિષે દિગંબર મત દર્શાવે છે. દિગંબરીએ આત્માને શુદ્ધ સ્વભાવ શુદ્ધ દ્રવ્યને લઈને છે, એમ કહે છે તેથી તેઓ અપૂર્વ બુદ્ધિવાળા છે. એટલે પૂર્વ વિચાર કર્યા વગર તેમનું એ કથન છે. ૮૭
તે વિષે સિદ્ધસેન દિવાકરને મત દર્શાવે છે. द्रव्यास्तिकस्य प्रकृतिः शुखा संग्रहगोचरा । येनोक्ता संमतौ श्रीमसिद्धसेनदिवाकरैः ॥ ७ ॥
ભાવાર્થ-દ્રવ્યાતિક નયની પ્રકૃતિ સંગ્રહ નયની અપેક્ષાએ શુદ્ધ છે. જેને માટે શ્રીસિદ્ધસેન દિવાકરે સંમતિગ્રંથમાં કહેલું છે. ૮૮
૩૪