________________
- ૫૨૮
અધ્યાત્મસાર,
કારવાળું હોતું નથી, અને એવું આત્માનું રૂપ, તેજ મુક્તિ કહેવાય છે. ૮૪
વિશેષાર્થ–કહેવાને આશય એ છે કે, જ્યારે ચિતરાગાદિ કલેશ વડે વાસિત હય, ત્યારે સંસાર કહેવાય છે અને અને ચિત્ત રાગાદિક કલેશથી મુક્ત થાય તે મેક્ષ કહેવાય છે. ૮૪
આત્મા શુદ્ધરૂપી છે, એમ શબ્દને કહે છે. श्रुतवानुपयोगश्चेत्येत मिथ्या यथा वचः । तथात्मा शुधरूपश्चेत्येवं शब्दनया जगुः ॥ ५ ॥
ભાવાર્થ-આત્માને ઉપગ કૃતવંત છે. એ વચન જેમ મિથ્યા છે, તેમ આત્મા શુદ્ધ રૂપી નથી, એ પણ છેટું છે, એમ શુદ્ધ કહે છે. ૮૫
વિશેષાર્થ–આત્માને ઉપગ કૃતવંત છે, એટલે આ ત્માને ઉપગ મૃત ઉપરથી થાય છે, એ વાત ખેટી છે, તેવી જ રીતે આત્મા શુદરૂપ નથી, એ વાત પણ બેટી છે, એમ શુહન. કહે છે. ૮૫
એમાં તાત્વિક શું છે? शुद्धपयोयरूपस्तदात्मा शुदस्वनावकृत् । प्रथमाप्रथमत्वादिनेदोऽप्येवं हि तात्विकः ॥ ६ ॥
ભાવાર્થ–શુદ્ધ પર્યાય રૂપ એ આત્મા શુદ્ધ સવભાવને કરનાર છે, અને એવી રીતે તેને પૂર્વ તથા પશ્ચાત પણાને લે પણ તાવિક છે. ૮૬