________________
અધ્યાત્મ સાર
ભાવાર્થ–તેથી દુખ એકજ જેમનું રૂપ છે, એવા પુણય પાપના શુદ્ધ નિશ્ચયથી સત્ય અને સદા ચિતાનંદમય એ આત્મા
ભિન્ન છે. ૭૪
વિશેષાર્થ_એવી રીતે શુદ્ધ નિશ્ચયથી જણાય છે કે, પુણ્ય અને પાપ દુખરૂપજ છે. તેથી તેમનાથી આત્મા ભિન્ન છે–જુ છે. કારણ કે, આત્મા સત્ય અને ચિદાનંદમય છે. સત્ય અને ચિ. દાનંદમયે આત્માને સુખ દુઃખને સંબંધ હોઈ શક્તા નથી. ૭૪ તે આત્માનું તુરીયTચેથી] દશામાં વ્યંગ
રૂ૫ રોભી ઉઠે છે. तत् तुरीयदशाव्यंगरूपमाचरणान्वयात् । नात्युष्णोधातशीलस्य घननाशावेरिव ॥ ७॥ ભાવાર્થ–જેમ વાદળાને નાશ થવાથી ઉષ્ણ ઊત કર નારા સૂર્યનું સ્પષ્ટ રૂપ શેભે છે, તેમ આચરણના અન્વય-સંબંધથી તુરીય-ચથી દશાનું સ્પષ્ટ રૂપ શેભે છે. ૭૫
વિશેષાર્થ—જયારે શુદ્ધ આચરણ સંબંધ આત્મા સાથે થાય છે, તે વખતે સુખ દુઃખરૂપથી મુક્ત થયેલે આત્મા તુર્યદશા માં આવે છે. ત્યાં તેનું સ્પષ્ટ રૂપ શેભી ઉઠે છે. તે વિષે દષ્ટાંત આ પે છે. જેમ વાદળાં નાશ થવાથી સૂર્યનું સ્પષ્ટ સ્વરૂપ શોભી નીકળે છે, તેમ સુખ દુખ નાશ થવાથી આત્માની તુરીય આવાયાનું સ્પષ્ટ રૂપ શેલી નીકળે છે. જેમાં ઉણુ ઉતને કરવાને સૂર્યને સ્વભાવ છે, તેમ તુદશાને ઉદ્યોગ કરવામાં આત્માને સ્વભાવ છે. ૭૫