________________
૪૬૮
અધ્યાત્મ સાર,
ધ્યાન પરિપાક અવસ્થાને પામે, એટલે ધ્યાન કરવાનું સંપૂર્ણ જ્ઞાન થાય, ત્યારે તે ધ્યાતાને એવી ઉચ્ચતા પ્રાપ્ત થાય છે કે, જેથી તેને ઈંદ્રપદ પણ તૃણવત્ લાગે છે. તેમ વળી એ ધ્યાન સ્વ પ્રકાશક છે, એટલે સ્વ સ્વરૂપને દર્શાવનારૂં છે, તે સાથે સુખબેધમય છે. આવું ધ્યાન આ સંસારના જન્મ-મરણને નાશ કરનારું છે. આ ધ્યાનનું સર્વદા સેવન કરવું જોઈએ, જેથી મનુષ્યને પિતાને આ ત્યસ્વરૂપને નિશ્ચય થાય છે. ૧ તે ધ્યાની પુરૂષ તૃપ્તિ પામી પરીવાર રાગને
પામતો નથી.
आतुरैरपि जडैरपि साक्षात् सुत्यजा हि विषया न तु रागः। ध्यानवांस्तु परमद्य निदर्शी तृप्तिमाप्य न तमृच्छति जूयः ॥शा
ભાવાર્થ આતુર અને જડ એવા પુરૂષને સાક્ષાત્ વિષયે ત્યજવા સહેલા છે, પણ રાગ ત્યજ સહેલું નથી; પણ જે ધ્યાની પુરૂષ છે, તે ઊત્કૃષ્ટપણે પરમાત્માનું દર્શન કરનાર છે, તેથી તે તૃપ્તિને પામી ફરીવાર રાગને પામતે નથી. ૨
વિશેષાર્થ–આ જગતમાં જે પુરૂષે આતુર અને જડ જેવાં છે, તે પુરૂષે પણ સાક્ષાત વિષયને સહેલાઈથી ત્યજી શકે છે, પણ તેઓને રાગ ત્યજી દે રહેલે નથી. અર્થાત્ વિષયેને ત્યાગ થઈ શકે, પણ રાગને ત્યાગ થવો મુશ્કેલ છે. પણ જે ઊત્કૃષ્ટ પણે ધ્યાન, કરનારે છે, તે રાગને એવી રીતે ત્યજીવે છે, કે જેથી ફરીવાર