________________
અધ્યાત્મ સાર.
નિશ્ચય નયની અપેક્ષાએ શુ મનાય છે.
तनिश्चयो न सहते यदमूर्त्ते न मूर्त्तताम् । शेनाप्यवगाहेत पावकः शीततामिव ।। ३५ ।
૫૦
ભાવા—જેમ અગ્નિ શીતલતાને પામે નહીં, તેમ જે અમૂત્ત છે, તે સત્તતાને અશવર્ડ પણ પામે નહીં-તે નિશ્ચય નય સહન કરી શકેજ નહો. ૩૫
વિશેષા—જે અમૃત્ત પદાર્થ છે, તે મૂર્ત પણાને એક અંશે પણ પામે નહીં. જેમ અગ્નિ શીતળતામે કંઢ પણ પામતે નથી, તેમ અમૃત્ત પદાર્થ મૂત્તલાને કદિ પણુ પામતા નથી. અમૂત્ત પદાર્થ મૂત્તતાને એક અંશે પણ પામે, એ વાત નિશ્ચય નય સહન કરી શકતા નથી. અર્થાત્ નિશ્ચય નયની અપેક્ષાને એવા સિદ્ધાંત છે કે, અમૃત્ત પદાર્થ મૂત્ત થયેજ નથી. તે વાત આમાની ઉપર ઘટાડવી, ૩૫
અમૃત્ત આત્માને મૃત્ત માનવા, એ ભ્રમ છે.
उष्णस्याग्नेर्यथा योगाद् घृतमुष्ण मिति भ्रमः । तथा मूर्तीसंबंधादात्मा मूर्त्त इति भ्रमः ॥ ३६ ॥
ભાવાથ ઊષ્ણુ અગ્નિના ચેાગથી જેમ ઘી ઊષ્ણુ છે, અવા ભ્રમ થાયછે, તેમ મૂર્ત્તિમાન અ'ગના સબધથી આત્મા મૂર્ત્તિ માન્ છે, એવા ભ્રમ થાયછે. ૩૬