________________
ધ્યાનસ્તુત્યધિકાર.
SC)
રસ ગાયના સ્તનમાં, સાકરમાં, અમૃતમાં અને સ્ત્રીના અધરબિંબમાં મળતું નથી. ૧૩.
વિશેષાર્થ-જે પુરૂષ ધ્યાનમાં પ્રસિદ્ધ થાય છે, એટલે ધ્યાનને જાણે છે, તે પુરૂષ શ્રેષ્ઠ મનવાળે બને છે, અને કેઈ અડ્ડભુત રસને જાણે છે, જે રસ ગાયના સ્તનમાં, સાકરમાં, અમૃતમાં અને સ્ત્રીના હેઠમાં તે નથી, અર્થાત્ શ્વાન કરવાથી કે એ અદ્દભુત રસ પ્રાપ્ત થાય છે કે, જે રસ ગાયના સ્તન વગેરેમાં હેતે નથી. ૧૩
ઉપસંહાર કરે છે.
इत्यवेत्य मनसा परिपकध्यानसजवफले गरिमाणम् । તત્ર થ તિરેન કુંતિ ગૌપામૃતમારા પાર થી શ્વા
ભાવાર્થ–આ પ્રમાણે પરિપકવ ધ્યાનની પ્રાપ્તિના ફળમાં ગરવ છે, એમ મનવડે જાણું, તે ધ્યાનમાં જે પુરૂષની પ્રીતિ થાય છે, તે પ્રઢ ધામથી ભરેલા પુરૂષને યશલક્ષ્મી પ્રાપ્ત થાય છે. ૧૪
વિશેષાર્થ–ઉપર પ્રમાણે પરિપકવ ધ્યાનના ફળની મહત્તા મનવડે જણ, તે ધ્યાન ઊપર પ્રીતિ કરવી. તેમ કરવાથી તે પુરૂષ ઐઢ ધામ-તેજથી ભરપૂર થાય છે, એટલે તેનામાં પ્રઢ આત્મ