________________
અધ્યાત્મ સાર.
શુદ્ધ સાક્ષીરૂપ આત્માને પર્યાય હાતા નથી પણ કમને પર્યાય હાય છે.
૪૯૪
कर्मणस्ते हि पर्याया नात्मनः शुद्धसाक्षिणः । कर्म क्रियास्वनावो यदात्मा तु न स्वनाववान् ||२५||
ભાવા—તે બધા પર્યાયા કને ઢાય છે, પશુ શુદ્ધ સાક્ષી રૂપ એવા આત્માને હાતા નથી, પણ તે કને પર્યાય હાય છે. કમ ક્રિયાના સ્વભાવવાળુ' હાય છે, પણ આત્મા એવા સ્વભાવવાળા હાતા નથી. ૨૫
વિશેષા—જે મનુષ્ય, નારકી વગેરે પર્યાયેા છે, તે કર્મને હાય છે, આત્માને હેતા નથી. કારણ કે, આત્મા શુદ્ધ સાક્ષીરૂપ છે. જે શુદ્ધ સાક્ષીરૂપ હોય તે નિર’જન હેાય છે; એટલે તેને તેવા પાઁય સ‘ભવતા નથી. વળી ફર્મ ક્રિયાસ્વભાવવાળું હાય છે, એટલે કર્માંના સ્વભાવ ક્રિયા છે, અને આત્મા પેતે તેવા સ્વભાવવાળા નથી. તેના સ્વભાવ શુદ્ધ હૈાય છે. ૨૫
નવતત્વાની અંદર ભાવથી તે રહેલ છે.
नाणूनां कर्मणो वासौ भवसर्गः स्वनावजः ॥ एकैकविरहे जावान्नवतवांतरं स्थितम् ॥
२६ ॥
ભાવા——અથવા આ સ’સારસકર્મીનાં પરમાણુ આના છે, એમ નથી, પણ તે સ્વભાવથી થયેલ છે; અને તેમાં એક એકનાં વિરહથી ભાવવડે તે નવતત્ત્વની અંદર રહેલ છે. ૨૬