________________
૪૮
અધ્યાત્મ સાર,
આગળ મડપ અને તેની બાજુ ઉપર બે ભૂમિકા (માળ) હેય છે, તેમ ચરિત્ર નાવમાં આચારરૂપ મંડપ છે, અને તેની ઉપર - અપવાદ અને ઉત્સર્ગરૂપ બે ભૂમિકામાં છે. જેમ વહાણ મજબૂત હાથ તે, અસંખ્ય દ્ધાએથી તેનું ઘર્ષણ થઈ શકતું નથી, તેમ ચારિત્રનાવ સદાશય (સારા આશય) રૂપ અસંખ્ય દ્ધાઓથી ઘર્ષણ કરી શકાય તેવું નથી. જેમ વહાણ ઊપર સ્તંભના અગ્રભાગે
શ્વેત વાવટે ચડાવેલ હોય છે, તેમ ચારિત્ર નાવ ઊપર સગારૂપ સ્તંભના અગ્રભાગે અધ્યાત્મરૂપ થત વાવટે ચડાવેલ છે. જેમ વહાણ અનુકૂળ પવનના વેગથી માર્ગે ચડેલું હોય છે, તેમ ચારિત્રનાવ તારૂપી અનુકૂળ પવનના સંવેગરૂપી વેગથી વૈરાગ્યમાર્ગે ચડેલું છે. જેમ વહાણમાં માણો પિતાની પેટીમાં રત્ન રાખી નિર્વિદને ધારેલ નગરે પહોંચે છે, તેમ પ્રાજ્ઞ પુરૂષે ચારિત્ર રૂપી નાવમાં બેસી સંભાવના રૂપ પેટીમાં શુભચિત્ત રૂપ રત્નને રાખી, મેક્ષરૂપ નગરે નિર્વિધને પહોંચે છે. ૪૬–૪૭––૪૮ ૪૯-૧૦ ચારિત્રરૂપ નાવના ખબર જાણી તેને લુંટવાને
કેણ આવે છે? यथा च मोहपाशे लब्धव्यतिकरे सति । संसारनाटकोच्छेदाशंकापंक्लेि मुहुः ॥ ५१ ॥ सज्जोकृतस्वीयनटे नावं पुर्बुद्धिनामिकाम् । श्रिते पुर्नीतिनौवदं रूढशेष नटाचित ॥ ५ ॥
आगच्छत्यथ धर्मेशनटौधे रणममपम् ।। तत्त्वचिंतादिनाराचसज्जाभूते समाश्रिते ॥ २३ ॥