________________
૪૫૦
અધ્યાત્મ સાર.
ઉપર બેસારી સાથે લાવે છે. જેમ વહાણુ ઊપર આવેલા લુંટા રાઓને પાતાનુ વહાણુ ખચાવવાને ખીજે રાજા સામા થાય છે; અને પેતાના સુભટને માણેાથી સજજ થયેલા સાથે લાવે છે, તેમ ચારિત્ર નાવના બચાવ કરવાને ધર્મરૂપી રાજા પેાતાના સુભટાને લઇ, તેની સાથે રણભૂમિમાં આવે છે; તેના સુભટ તત્ત્વચિંતા રૂપી આણેાથી સજજ થયેલા છે, પછી માડુ અને ધર્મોની વચ્ચે યુદ્ધ થાય છે, જેમ રણુસ'ગ્રામ થતાં પરસ્પર મત્રીએનું યુદ્ધ થાય છે, તેમ ધર્મરૂપી રાજાના સમ્યગ્ દર્શન નામે મરી છે. તે મેહુ રાજાના મિથ્યાત્વ રૂપી મંત્રોને છેલ્લી દશાએ પહોંચાડે છે, એટલે તેના નાશ કરે છે. ૫૧-૫૨-૫૩-૫૪
માહરાજાના બાકીના સુભટાની ધર્મ રાજાના સુભટાએ કરેલી હાર.
लीलयैव निरुध्यंत कषायचरटा अपि । प्रशमादिमहायोधः शीलेन स्मरतस्करः ॥ ५५ ॥
ભાવાથ——પ્રશમ વગેરે મેાટા ચાદ્ધાએ કષાયરૂપી ચારેને પણ લીલામાત્રમાં અટકાવી દેછે; અને શીલ કામદેવરૂપી ચારને અટકાવે છે. ૫૫
વિશેષા—કષાય રૂપી ચેને પ્રથમ વગેરે ચૈદ્ધા અટકાવે છે, અને શીલ કામદેવ રૂપ ચારને અટકાવે છે. કહેવાના આશય એવા છે કે, જયાં પ્રશમ વગેરે ગુણા હોય, ત્યાં કાયે ટકી