________________
થાનાયિકાર,
કૃણ અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપેછે. असंशयं महाबाहो मनो निग्रहं चन्नम् । अज्यासेन च कौतेय वैराग्येण च गृह्यते ॥२॥
ભાવાર્થ-હે મહાબાહ અર્જુન! મન ચ ચલ અને એ નિગ્રહ કરી શકાય તેવું છે, એ વાત સંશય રહિત છે. પરંતુ છે કુતા પુત્ર! અભ્યાસ અને વૈરાગ્યથી તે મનને નિગ્રહ થઈ શકે છે. ૨૩
વિશેષાર્થ– કૃષ્ણ અર્જુનને ઉત્તર આપે છે કે, હે મહાબાહુ અજુન ! તમે કહે છે, તે ખરી વાત છે. મન ચંચલ અને દુખે નિગ્રહ કરી શકાય તેવું છે, તથાપિ તે મનને નિગ્રહ કરવામાં બે ઊપાય છે. એક અભ્યાસ અને બીજે વૈરાગ્ય. જે હંમેશાં સ્થાન કરવાને અભ્યાસ હેય તે, મનને નિગ્રહ થઈ શકે છે, અથવા આ સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન થયે હોય, તે પણ મનને નિગ્રહ થઈ શકે છે. ૨૩
તે વિશે કૃષ્ણ વિશેષ કહે છે. असंयतात्मना योगो दुःमाप्य इति मे मतिः । वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः॥ ४॥
ભાવાર્થ-જેને પિતાનું મન વશ નથી, એવા પુરૂષને યેગ પ્રાપ્ત થ દુર્લભ છે, અને જેનાથી મન વશ કરી શકાય
૨૮