________________
ગાયિકાર,
૪૨૧
ભાવાર્થ-કર્મ યેગને અભ્યાસ કરી, જ્ઞાન એગમાં તત્પર બને છે. પછી ધ્યાન યુગમાં આરૂઢ થઈ મુક્તિયેગને પામે છે. ૮૩.
વિશેષાર્થગ્રંથકાર આ ગાધિકારને પૂર્ણ કરતાં કહે છે કે, જે મુનિ કર્મ યોગને અભ્યાસ કરી, જ્ઞાનયોગમાં તત્પર બને છે, એટલે કર્મવેગ પ્રાપ્ત કર્યા પછી, મુનિ ઝાનગને અધિકારી થાય છે. જયારે જ્ઞાનયોગને અધિકારી. બને, તે પછી તે ધ્યાન એગને અધિકારી બને છે. ધ્યાન ગ ઉપર બરાબર આરૂઢ થયા પછી, તે મુકિત યોગને પ્રાપ્ત કરે છે. એટલે મુક્તિને પૂર્ણ અધિકારી થાય છે. ૮૩
इति पंचदशः योगाधिकारः