________________
અધ્યાત્મ સારું
ભાવા—દેશ, કાળને જોઇને ભાવના ભાવવી, પેાતાની સત્તાના આલમનના ક્રમથી ધ્યાન કરવા ચેાગ્ય એવા ધ્યાનની અનુપ્રેક્ષા કરવી, એ શુભ લેશ્યાનાં લિંગનાં ફળે છે. ૧૮,
૩૦
વિશેષા—ધર્મ ધ્યાનમાં દેશકાળને એઈને ભાવના ભાવવી, એટલે જેવા દેશકાળ હાય, તે પ્રમાણે વત્તી ભાવના ભાવતી અને પેાતાની સત્તાના આલંબનના ક્રુમથી ધ્યાન કરવા ચેાગ્ય એવા ધ્યાનની અનુપ્રેક્ષા કરવી, એટલે પેાતાની જેટલી સત્તા હાય, તે પ્રમાણે ધ્યેય વસ્તુનું આલખન કરવુ તેનું આલેખન કરવાના ક્રમથી ધ્યેય, ધ્યાતા અને ધ્યાનની અનુપ્રેક્ષા કરવી, આમ કરવું. તે શુભ લેશ્યાનાં ચિન્હાનું ફળ છે. એટલે તેથી શુભલેશ્યા થાય છે, નઠારી લેશ્યાએ થતી નથી. ૧૮
ધર્મધ્યાન શ્ચાવાથી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય નામની ચાર ભાવનાએ યાવી.
ज्ञात्वा धर्मः ततो ध्यायेच्चतस्रस्तत्र नावनाः ज्ञानदर्शनचारित्रवैराम्याख्याः प्रकीर्त्तिताः
|| U ||
ભાવાથ—ધને ગણી તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય નામની ચાર ભાવનાઓનું ધ્યાન કરવું. ૧૯
વિશેષાથ ધર્મ ને જાણ્યા પછી, ધર્મધ્યાન શ્ચાવાની ચે ગ્યતા પ્રાપ્ત થાય છે તેની અદર ચાર ભાવનાઓનુ ધ્યાન કરવુ, તે ચાર ભાવના જ્ઞાન; દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય નામની કહેલી છે. ૧૯