________________
ધ્યાનાધિકાર.
૪૨૫
વિશેષાર્થ અતિ કિલષ્ટ ભાવ એટલે, અતિકલેશવાળે ભાવ ન છતાં કેઈ કર્મોના પરિણામથી કપાત, નીલ અને કૃષ્ણએ ત્રણ લેયાઓ થવાને સંભવ છે. એ આર્તધ્યાનનાં છ લિગે છે, પિકાર કરવા, ઊંચે સ્વરે રૂદન કરવું. શેક કરે, એટલે નામ ઇઈને રહેવું, મારવું એટલે કપાળ, માથું અને છાતી ફુટવી. અને માથાના વાળ ખેંચવા–એ આર્તધ્યાનના લિગે છે એમ વિદ્વાને કહે છે. ૬-૭
કેવો પુરૂષ આર્તધ્યાનમાં પ્રવર્તે છે? मोघ निंदनिज कृत्यं प्रशंसन् परसंपदम् । विस्मितः प्रार्थयन्नेताः प्रसक्तश्चैव उर्जनः ॥ ७॥ प्रमत्त)जियार्थेषु गृघो धमपराङ्मुखः । जिनोक्तमपुरस्कुर्वन्नातध्याने प्रवर्तते ॥५॥
ભાવાર્થ–પિતાનાં નિષ્ફળ કર્મની નિંદા કરે, બીજાની સંપતિ-વખાણુથી, વિસ્મય પામીને એ સંપત્તિની પ્રાર્થના કરે, આ સક્ત થાય, દુર્જન થાય, ઈદ્રિયેના અર્થ-વિષયમાં પ્રમત્ત રહે, લુબ્ધ થાય, ધર્મથી વિમુખ રહે, અને જિનવચનને માને નહીં, તે પુરૂષ આર્તધ્યાનમાં પ્રવર્તે છે. ૯
વિશેષાર્થ—જે પુરૂષ કોઈ કામ નિષ્ફળ થાય તે, પિતાની નિંદા કરે છે, બીજાની સંપત્તિ વખાણે છે, અને તેવી સં૫ત્તિની ઈચ્છા રાખે છે. કરિ તેવી સંપત્તિ મળે છે, તેમાં આસક્ત થાય છે, દુર્જનતા રાખે છે, ઈદ્રિના વિષયમાં પ્રમાદથી વ.