________________
ગાધિકર.
૪૧૫
લાએક દશનીએ તે જુદાં જુદાં નામથી કારણે દર્શાવે છે, પરંતુ વસ્તુતાએ પ્રધાનપણે તે સર્વનું કારણ એક જ છે. એટલે અવિઘા કહે, કલેશ કહે, કે કર્મ કહે, તે એકજ છે. માત્ર તેમની જુદી જુદી સંજ્ઞા પાડી છે. ૭૨ તે વિષે પંડિત પુરૂષને ઊપાધિ ભેદ હૈ નથી.
यस्यापि यो परोजेदश्चित्रोपाधिस्तथा तथा । गोयतेऽतीतहेतुच्यो धीमतां सोप्यपार्थकः ॥७३॥
ભાવાર્થી–તેના જે બીજા ભેટ છે, તે તેમ તેમ ચિત્ર વિચિત્ર ઉપાધિ વાળા છે. તે અતીત હેતુઓને માટે પંડિતેને નિરર્થક છે, એટલે પંડિતે તેને નિરર્થક માને છે. ૭૩
વિશેષાર્થ–ઉપર કહેલા અવિદ્યાદિકના વળી બીજા ભેદ કલ્પનાએ અનેક થાય છે. તેથી અનેક પ્રકારની ઉપાધિ ઊસન્ન થાય છે. તેમ તેમ જાણવામાં આવે છે કે, ઉપાધિને અભાવ થાય છે, પણ તે ઉપાધિ ભેદ પંડિતને નિરર્થક છે, એમ જાણવું ૭૩ તેમાં સામાન્યપણે ઊપયેગી હોય તે, અનુમાન
વિષયનો અભાવ થાય છે.
- ततः स्थान प्रयासोयं यत्तद्लेदनिरूपणम् । .. सामान्यमनुमानस्य यतश्च विषयागतः ॥ ७ ॥