________________
૪૧૪
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-વિશેષ નહીં જાણવાથી, યુક્તિઓના જાતિ વાદથી, પ્રાયે કરીને વિરોધથી અને ભાવથી ફળને અભેદ છે. ૭૧
વિશેષાર્થ–ભાવથી ફળને અભેદ છે, એટલે ભાવ અને ફ ળમાં કોઈ જાતને ભેદ નથી, તે મુખ્ય હેતુ છે. તેને માટે ત્રણ કારણ દર્શાવે છે. વિશેષ નહીં જાણવાથી એટલે વિશેષ જ્ઞાન નહેવાથી, યુક્તિઓના જતિવાદથી એટલે યુકિતઓને ઉચિત એવી જાતિનાં વચનથી, અને પ્રાયે કરીને વિરોધથી, એટલે પ્રાયઃ પર સ્પર વિરોધ આવવાથી–એ ત્રણ કારણને લઈને ભાવથી ફળને અભેદ છે. એ મુખ્ય કારણ ઘટે છે. ૭૧ સંસારનાં કારણે સંજ્ઞાથી જુદાં છે, પણ વસ્તુતા
એ એકજ છે. પ્રવિણારાજમ િવતી 7ળણ 1 ततः प्रधानमेवैतत्संझाजेदमुपागतम् ॥ ७॥
ભાવાર્થ—અવિદ્યા, કલેશ અને કર્મ વગેરે સંસારનાં કારણો છે. પણ વસ્તુતા એ એકજ પ્રધાન છે. પણ સંજ્ઞા થી ભેદને પામેલ છે. ૭૨
વિશેષાથ–-અવિદ્યા, કલેશ અને કર્મ વગેરે સંસારનાં કારણે છે, એટલે અવિવાથી, કલેશથી અને કર્મથી સંસાર ઉપન્ન થાય છે, તેથી વિદ્યાદિ સંસારનાં કારણો છે. કેટ