________________
ચેાગાધિકાર.
૪૦૫
વિશેષા—અધ્યાત્મને વિષે ઉપર કહેલ જ્ઞાનયોગ શ્રેષ્ટ છે. તે શ્રી જિનભગવતે આચારાંગ સૂત્રના લેાકસાર અધ્ય યનને વિષે નિશ્ચય કરીને મતાન્યા છે. ૫૬
ઉપર કહેલ જ્ઞાનયોગ શું કરે છે?
उपयोगैकसारत्वात् दाश्वसंमोह बोधनः । मोक्षाप्ते युज्यते चैव तथा चोक्तं परैरपि ॥ ए७ ॥
ભાવાથ—એ જ્ઞાનયેાગ ઉપયાગમાં એક સારરૂપ હાવાથી તત્કાળ અસ’મેાહને બેધ કરનારા છે, તેથી તે મેાક્ષની પ્રાપ્તિને માટે ઘટે છે. તેમ અન્ય દનીએ એ પણ કહેલ છે. ૫૭
વિશેષા—એ જ્ઞાનયેાગ ઉપયેગમાં એક સારરૂપ હાવાથી, તત્કાળ અસ’મેહુને બેધ કરનારો છે, એટલે સર્વ પ્રકારના ઊપયેાગમાં જ્ઞાનયેગ એ શ્રેષ્ઠ ઊપયોગ છે; તેથી તે જ્ઞાનયેાગ ધારણ કરવાથી, મેાહુના ખાધ થાયછે. અર્થાત્ માહુનુ' સ્વરૂપ સ મજવામાં આવેછે. તેથી તે મેક્ષની પ્રાપ્તિને માટે થાય છે, એટલે જ્યારે મેહનું સ્વરૂપ સમજાયુ, તે પછી મેહના ત્યાગ થવાથી, મેાક્ષની પ્રાપ્તિ અવશ્ય થાયછે. અન્ય દનીએ પણ એ વાત જણાવે છે. ૫૭
કૃષ્ણે અર્જુનને યાગી થવાને આપેલા ઉપદેશ तपस्वियोऽधिको योगी ज्ञानिन्योऽप्यधिकोमतः । कर्मन्याधिको योगी तस्माद्योगी नवार्जुनं ॥ ५८ ॥