________________
મિથ્યાત્વત્યાગાધિકાર.
વિશેષાર્થ – જ્યારે ઉપર કહેલા તત્વજ્ઞાન તથા લિંગ પરથી એ માનવામાં આવે તે પછી તે મોક્ષનું બધું શાક વૃથા થઈ જાય છે. કારણ કે, બીજાના મોક્ષને માટે કેઈ, બીજે પ્રવર્તે જ નહીં. એક માણસ પ્રયત્ન કરે, અને તે પ્રયત્નના ફળ રૂપ મોક્ષ બીજાને મળે એ વાત અઘટિત છે. ૬૧
તે કપિલ મત સ્વીકારવા યોગ્ય નથી. काफिलाना मते तस्मादस्मिन्बोचिंता रतिः । यत्रानुनव संसिद्धः कतो नोक्ता च बुप्यते ॥६॥
ભાવાર્થ--તેથી આ કપિલમતમાં પ્રીતિ કરવી એગ્ય નથી, કારણકે, જેમાં અનુભવ સિદ્ધ એવા આત્માનું કર્તાપણું અને ભેકતાપણું લેપાય છે. દર
વિશેષા–ઊપર કહેતા કપિલના મનમાં પ્રીતિ કરવી યોગ્ય નથી, એટલે તે મતને સ્વીકાર યોગ્ય નથી. કારણ કે, જે આત્મા અનુભવથી સિદ્ધ થાય છે, તેવા આત્માને કર્તા અને ભક્તા માની તેને લેપ કરે છે, અર્થાત્ આત્માના શુદ્ધ સ્વરૂપને લેપ કરે છે. ૬૨
અધમતનું સ્વરૂપ દશાવે છે. નારિરિકી રાજના પિતા ન માથાભુમાપના વરિ | રા'