________________
અધ્યાત્મ સાર.
જાય છે, તેમ તે માણને તત્વરૂપી સૂર્ય અસ્ત પામી જાય છે, તેને થી સર્વથા કદાગ્રહને છેડી દેવું જોઈએ. ૫
કદાગ્રહને આમાવાસ્યાની રાત્રિનું રૂપક આપે છે.
कुतर्कदात्रेण सुनाति तत्त्ववही रसान् सिंचति दोषवृद्ध। विपत्यधः स्वाउफनं शमाख्यमसद् ग्रहः कोपि कुहू विक्षासः ।। ६ ।।
ભાવાર્થ–કાગ્રહ એ કેઈ આમાવાસ્યાને વિલાસ છે. તે કુતર્ક રૂપી દાતરડાથી તત્ત્વ રૂપી વેલને છેદે છે, દેષ રૂપી વૃક્ષ ઉ પર રસનું સિંચન કરે છે, અને શમ નામનું સ્વાદિષ્ટ ફળ નીચે પાડી ફેંકી દે છે. ૬
વિશેષાર્થ–કદાગ્રહને અમાવાસ્યાનું રૂપક આપે છે. તેમાં કુતર્ક રૂપી દાતરડાથી તત્ત્વજ્ઞાન રૂપી વેલેન છેદવામાં આવે છે, દેષ રૂપી વૃક્ષ ઉપર રસનું સિંચન કરવામાં, અને શમ નામનું વાદિષ્ટ ફલ નીચે ફેંકી દેવામાં આવે છે. કહેવાને ભાવાર્થ એ છે કે, જે કદાગ્રહ રાખવામાં આવે તે, નઠારા તર્કો ઊત્પન્ન થાય છે. અને તેથી તત્ત્વજ્ઞાન નાશ પામે છે, ઘણું દે વૃદ્ધિ પામે છે, અને શમને નાશ થઈ જાય છે. તેથી કદાગ્રહ સર્વથા ત્યાજય છે. અથવા કહુ શબ્દનો અર્થ પક્ષી પણ થાય છે, અને તેને વિષે ૫ણ બધા અર્થ ઘટાવી શકાય છે. ૬