________________
અધ્યાત્મ સાર.
ભાવાર્થ અજ્ઞાનીઓનું જે કર્મ છે, તે ગાદિકના અને ભાવથી સ્વેચ્છાદિકે કરેલાં કર્મની જેમ ચિત્તને શોધ કરનાર થતું નથી. ૨૮
વિશેષાર્થ—અજ્ઞાનીનું કર્મ જ્ઞાનયોગ વગેરેના અભાવથી ચિત્તને શોધનારૂં થતું નથી. એટલે અજ્ઞાની જે ક્રિયા કરે, તેમાં જ્ઞાનગને અભાવ છે, તેથી તે વડે ચિત્તની શુદ્ધિ થતી નથી. તે ઉપર દ્રષ્ટાંત આપે છે. જેમ સ્વેચ્છાદિકે કરેલી ક્રિયા અજ્ઞાન પૂર્વક હેવાથી, ચિત્તની શુદ્ધિ કરતી નથી, તેમ જ્ઞાનગ વગર અજ્ઞાનીની ક્રિયા ચિત્તની શુદ્ધિ કરતી નથી. તેથી જ્ઞાનયોગ અને વશ્ય સાધવા ગ્યા છે. ૨૮ કર્મયોગમાં પણ સંકલ્પને ત્યાગ કરવાથી ફળ
મળે છે. न च तत्कर्मयोगेऽपि फलं संकल्पवर्जनात् । सन्यांसो ब्रह्मबाधाघो सावद्यत्वात्स्वरुपतः ॥ २५॥
ભાવાર્થ–કર્મયગમાં પણ સંકલ્પને ત્યાગ કરવાથી ફળ મળે છે, એટલે સ્વરૂપનું સાવદ્યપણું છે, તેવા બ્રહ્મજ્ઞાનના બોધથી સંન્યાસ કહેવાય છે. ૨૯
વિશેષાર્થ-કર્મ એગ આચરે, પણ જે સંકલ્પને ત્યાગ કરે તે તેનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે નિષ્કામપણે કર્મ કર વાથી જ ફળ પ્રાપ્ત થાય છે. જયાં સુધી આત્મજ્ઞાન થયું ન