________________
અધ્યાત્મ સાર.
ભાવાર્થ—તેથી બુદ્ધિના વિપર્યાસથી સાવદ્ય કર્મ કરવુ નહીં, મહિં તે ક્રમ ઉદય આવે તા, સંપ કરવા નહીં, સપ ન કરવાથી તે કર્મના બંધ થતા નથી. ૩૧
૩૯૧
વિશેષા—ઉપર કહ્યા પ્રમાણે સાવદ્ય કમ નઠારૂ હાવા થી તે સાવદ્ય કર્મ બુદ્ધિના વિપર્યાસથો કરવુ* નહીં, એટલે જયારે બુદ્ધિમાં ફારફેર થાય છે, ત્યારે સાવદ્ય ક્રમ થઇ જાય છે, તેથી તેવાં કના સવ થા ત્યાગ કરવા. કહિ તેવું કર્મ ઊર્જાય આવે તે તેમાં સ‘કલ્પ કરવેા નહીં, એટલે તે કરવાના સ‘કલ્પ કરવા નહીં. જયારે તેવા સ ઠપ હાતા નથી, તેા પછી તે કમનું બંધન થતુ નથી. ૩૧
કુ અધ સકલ્પીજ થાય છે.
कर्माप्याचरतो ज्ञातुर्मुक्तिनावो न हीयते । तत्र संकल्पजो बंधो गीयते यत्परैरपि ॥ ३३ ॥
ભાવા—કતે આચરતા એવા જ્ઞાની મુનિનેા મુક્તિ ભાવ હણાતા નથી. કારણ કે, તેમાં જ્ઞાનીને સંકલ્પ હોતા નથી, સ પ થીજ અંધ થાય છે, એ વાત અન્ય દનીએ પણ કહે છે.
૩૨
વિશેષા—જ્ઞાની પુરૂષ દિ કર્મ આચરે તાપણુ, તેના મુકિત ભાવ હણાતા નથી. કારણ કે, તે જ્ઞાની કાર્ય પ્રકારના સપ કર્યાં વગર કર્મ કરે છે. જ્યારે સ’કલ્પ ન હોય તા, પછી કાઈ જાતના મધ થતા નથી. સપ કરવાથી ખંધ થાય છે. એ વાત અન્ય દનીએ પણ માને છે. ૩૨