________________
અધ્યાત્મ સાર
જ્ઞાનગની ગ્યતા કેવાઓને હોય છે? झानिनां कर्मयोगेन चित्तशुधिमुपेयुवाम् । निरवधप्रत्तीनां ज्ञानयोगोचित त्वतः॥२५॥
ભાવાર્થ-કર્મવેગ વડે ચિત્તની શુદ્ધિને પ્રાપ્ત થયેલા, અમે નિર્દોષ પ્રવૃત્તિવાળા જ્ઞાનીઓને તેથી જ્ઞાન ગની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ૨૫
વિશેષાર્થ-કર્મચગવડે ચિત્તની શુદ્ધિને પ્રાપ્ત થયેલા, એટલે કર્મ કરીને ચિત્તની શુદ્ધિને પ્રાપ્ત થયેલા (કારણકે, કર્મ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે) અને નિર્દોષ પ્રવૃત્તિ કરનારા (કારણકે હદય શુદ્ધ થવાથી નિર્દોષ પ્રવૃત્તિ થાય છે તેવા) જ્ઞાનીઓને જ્ઞાન ચાગની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ૨૫ જિન ભગવતે સાધુના આચારનું ગ્રહણ
કેવા પુરૂષોને માટે કહેલું છે? अतएव हि सुश्रधाचरणस्पर्शनोत्तरम् । मुपान्न श्रमणाचारग्रहणं विहितं जिनैः ॥२६॥
ભાવાર્થ–એથીજ ઊત્તમ શ્રદ્ધાથી ચારિત્રને સ્પર્શ કર્યા - છી દુખે પાળી શકાય એવા સાધુના આચારનું ગ્રહણ કરવું, એમ જિન ભગવતે કહેલ છે. ૨૬
વિશેષાર્થ–જ્યારે જ્ઞાનગની રેગ્યતા પ્રાપ્ત થાય, ત્યારે ઊત્તમ શ્રદ્ધાથી દેશ વિરતિરૂપ ચારિત્રને સ્પર્શ કરે, એટલે દેશ