________________
અધ્યાત્મ સાર.
વિશેષાએ ચેગીએ સત્ ક્રિયાની અપેક્ષાએ અભ્યાસ કરેછે, તેમને ચિત્તની શુદ્ધિને અર્થે જ્ઞાન પરિપકવ કરવાને ઊપશમ કહેલ છે. એટલે જો તેઓ ઊપશમ ગુગુ ધારણ કરેછે, તે તેમનું જ્ઞાન પરિપકવ થાયછે. એમ અન્ય દનીએ પણ કહેછે. ૨૧
૩૮૬
ચાગાભ્યાસ કરવાની ઈચ્છાવાળા મુનિને ક કારણ રૂપ થાયછે, અને ચેાગારૂઢ થયા પછી તેને ઉપશમ કારણ રૂપ થાયછે. रूक्षोर्मुनेयोगं कर्म कारणमुच्यते । योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥ २२ ॥ ભાવાથ યાગારૂઢ થવાની ઇચ્છાવાળા મુનિને તેનું કારણ ક્રમ કહેવાય છે; અને ચેગારૂઢ થયેલા તેજ મુનિને તેનું કારણ ઊપશમ કહેવાય છે. ૨૨
વિશેષાથ—જે મુનિ યાગારૂઢ થવાની ઈચ્છા રાખતા હાય, તેનુ' કારણુ કર્મ છે, એટલે યેાગની ઈચ્છા રાખનારાને આવશ્યકાદિ ક્રિયા તેના ચેાગનુ’ કારણુ રૂપ થાયછે; અને જ્યારે તે મુનિ ચાંગારૂઢ થયે; ત્યારે તેને ઉપશમ રાખવા જોઈએ. એટલે ઊપશમ રાખવાથી યે ગાભ્યાસ સ્થિર થાયછે; તેથી ચેાગારૂઢ થવાનુ કારણ ઊપશમ કહેલ છે. આ વાત અન્ય દશનીએ પણુ માનેછે. રર ચાગારૂઢ કયારે કહેવાય છે?
यदाहिनेंद्रियार्थेषु न कर्मस्वनुषज्यते । सर्वसंकल्प संन्यासी योगारूढस्तदोच्यते
॥ २३ ॥ ॥ ૬ ॥