________________
કદાગ્રહ આાગાધિકાર
ધારણ કરે છે, અને તે જ્ઞાનના છેડા એશથી લોળા લોકોને આ કરી નાંખે છે; તેવા જડ પુરૂષો આ ત્રણ જંગને હેરાન કરે છે. તેઓ વિતંડા-વૃથા વાદ કરવાની પંડિતાઈ રૂપી ખુજલીથી કેને વિડંબના પડે છે. કહેવાનો આશય એ છે કે, દિગ્રહને ધારણ કરનારા લેકે ઉત્તમ પંડિત હેતા નથી. તેઓ ભારે ગર્વ ધારણ કરે છે, અને અલ્પજ્ઞાન વડે ભેળા લોકોને છેતર છે, તેથી સર્વથા કદાગ્રહનો ત્યાગ કરે છે . ૪
કદાગ્રહથી મનુષ્ય કૃષ્ણપક્ષની રાત્રિ જેવા થાય છે.
विधोविवेकस्य न यत्र दृष्टि स्तमोघनं तत्वरविविलीनः
अशुक्लपक्ष स्थितिरेष नूनमसद्ग्रहास्यूलमतिमनुष्यः॥ “ભાવાર્થ-કદાહથી સ્થૂલ બુદ્ધિવાળા મનુષ્યની સ્થિતિ ખ રેખર કૃષ્ણપક્ષની રાત્રિના જેવી થઈ જાય છે. જેમાં વિવેકરૂપી ચંદ્રની તે દષ્ઠિ-દશનજ નથી, ઘાટું અંધકાર હોય છે, અને જેમાં તત્ત્વરૂપી સૂર્ય વિલય પામી ગયો હોય છે. ૫
વિશેષાથ–ગ્રંથકાર આ શ્લોકથી કદાગ્રહી મનુષ્યને કૃષ્ણ પક્ષની રાત્રિના જેવી સ્થિતિવાળ વર્ણવે છે. જે માણસ કહાગ્રત, રાખે છે, અને સ્થૂલ બુદ્ધિવાળા હોય છે, તેની સ્થિતિ કૃષ્ણપક્ષની રાત્રિના જેવી થઈ જાય છે. કૃષ્ણ પક્ષની રાત્રે જેમ ચંદ્ર દર્શન થા તું નથી, તેમને માણસને વિવેક રૂપી ચંદ્ર અદશ્ય થાય છે તે રાત્રે અંધકાર ઘાટું હોય છે, તેમ તે માણસને અજ્ઞાનરૂથી અંબા કાર ઘાટું હોય છે. કૃષ્ણપક્ષની રાત્રે સૂર્ય અહંત પામી