________________
૩૭૬
અધ્યાત્મ સાર.
અધ્યાત્મ ભાવ ધારણ કરવા, તે જ્ઞાનયેાગ કહેવાય છે. તે જ્ઞાનયાગમાં ઇંદ્રિયાના અર્થથી એટલે ઇંદ્રિયાના વિષયેાથી દૂર રહેવાય છે, તેથી તે મેાક્ષનાં સુખના સાધક થાય છે. પ
આત્મજ્ઞાન ચાગના પ્રકાર દર્શાવે છે.
॥ મૈં ॥
न पर प्रतिबंधोऽस्मिन्नपो येकात्मवेदनात् । शुभं कर्मापि नैवात्र व्यादेपायोपजायते ભાવા—એક આત્માના વેઢનથી, એટલે આત્મ જ્ઞાનયાગથી તેની અંદર અલ્પ પણ મીત્તે પ્રતિખંધ નથી, અને એમાં શુભ ક પણુ વ્યાક્ષેપને માટે થતું નથી. ૬
વિશેષા—એક આત્માના વેનથી, એક આત્મજ્ઞાનચાગના જ્ઞાનમાં ખીજે પ્રતિબંધ નથી, એટલે આત્મ જ્ઞાનયેગનુ જ્ઞાન થવામાં બીજી ઘેાડી પણ અટકાયત નથી. અને એમાં શુભ કર્મ પણુ વ્યાક્ષેપને માટે થતું નથી, એટલે જે કમ થી મેાક્ષમાં જાતાં વાર લાગે, તેવું શુભ કર્મ પણ નથી. ૬
તેમાં કેવાઓને ધ્યાન શુદ્ધિ ાય છે?
न प्रमत्तसाधूनां क्रियाप्यावश्यकादिका । नियता ध्यानशुद्धत्वाद्यदन्यैरप्यदः स्मृतम् ॥ ७ ॥ ભાવા—જે અપ્રમત્ત સાધુએ છે, તેમને આવશ્યકાદિ ક્રિચા પણ નિયમિત નથી; કારણ કે, તેમને ધ્યાન શુદ્ધિ હાવાથી તે કહેલ છે. ૭