________________
અધ્યાત્મ સાર.
રહ્યા છે, એમ જે કહેવું, તે તદ્દન અસંબદ્ધ છે. ૬૬
વિશેષાર્થ-કર્મ સહિત જીવ દેહમાં કર્તાપણે રહ્યા છે એ કહેવું તદ્દન અસંભવિત છે. કારણ કે, કર્મ સાથે જીવને કર્તાપણું ઘટતું નથી. તે વાત દષ્ટાંતથી ખંડિત કરે છે. કુંભાર ચકને ભ્રમણ કરવાને દંડ સાથે રાખે, અને તેનાથી ચક્રને શ્રમ કરાવાની ક્રિયા કરે, તે ઉપરથી કહે કે, દંડ સહિત કુંભાર ક્રિયાનું ફળ ભેગવે છે, તે જેમ અસંબદ્ધ છે, તેવું એ પણ અસંબદ્ધ સમજવું. ૬૬
તે વાત બીજા દૃષ્ટાંતથી સાબીત કરે છે. अनादिसंतते नाशः स्याद्वीजांकुरयोरिव । कुक्कुटयंडकयोः स्वर्णमायोरिव चीनयोः ॥ ६७ ॥
ભાવાર્થ_એમ માનવાથી જેમ બીજને નાશ થવાથી અ. કુર નાશ પામે, અને અંકુરને નાશ થવાથી બીજને નાશ થાય, અને કુકડીને નાશ થવાથી ઇંડાને નાશ થાય, અને ઇંડાને નાશ થવાથી કુકડીને નાશ થાય, તેમ અનાદિ સંતતિને નાશ થે જોઈએ; અને જેમ ચીનાઈ સુવર્ણથી મેલ જુદે થાય છે, તેમ આ
ભાથી કર્મ જુદાં થાય છે. ૬૭ - વિશેષાર્થ –તે મતવાળા કહે છે કે, અનાદિ સંતતિને નાશ ન થાય પણ તેને નાશ થતે જોવામાં આવે છે. તે વાત દ્રષ્ટાંતથી