________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર. ૩૫૩ વિશેષાર્થ—અથવા જ્યારે કર્મની લઘુતા થાય, એટલે કર્મ હલકાં થાય, ત્યારે ઊંચી જાતના ગુણે પ્રગટ થાય છે. તેવી રીતે તેની ભવ્યતાથી મોક્ષ છે, એટલે તે ગુણેને લઈને પ્રાપ્ત થયેલી ભવ્યતાથી મેક્ષ છે. પણ મેક્ષની અપેક્ષાનું નિવારણ શાથી થાય છે? અ મોક્ષની અપેક્ષાને નિવારવામાં આવી નથી. ૮૬ જે ભવ્યતાથી જ્ઞાનાદિક ગુણે પ્રગટ થાય છે,
તે મોક્ષના હેતુ છે. तथा जव्यतयाक्षेपाद्गुणा न च न देतवः। .. अन्योन्य सहकारित्वात् दंमचक्र प्रमादिवत् ॥ ७ ॥
ભાવાર્થ...તેવી રીતના ભવ્યપણાના આક્ષેપથી ફરીવાર હેતુ રૂપ એવા ગુણે નહેય. કારણ કે, તેઓ પરસ્પર સહકારી છે તેથી દંડ વડે ચકને બ્રમણ કરવાની જેમ ભવ્યતાને લઈને જ્ઞાનાદિ ગુણ પ્રગટ થાય છે, અને તે ગુણ મોક્ષના હેતુ રૂપ થાય છે. ૮૭
વિશેષાર્થને તેવી રીતના ભયપણને આક્ષેપ કરવામાં આવે, એટલે તેમને તિરસ્કાર કરવામાં આવે, તે તે તિરસ્કારને લઈને ફરીવાર તે હેતુરૂપ ગુણ પ્રાપ્ત થતા નથી. તેનું કારણ કહે. છે કે તે ગુણે પરસ્પર સહકારી છે, એટલે એક બીજાના સહાયક છે. તે ગુણે ભવ્યતાને લઈને પ્રગટ થાય છે. તે ઉપર દષ્ટાંત આપે છે. જેમ કુમારનું ચક દંડ વડે ભમે છે, તેમ ભવ્યતા વડે સાનાદિક ગુણે પ્રગટ થાય છે. તે ગુણે માસના હેતુ રૂપ થાય છે. ૮૭,
૨૩