________________
૩૫૦.
-
અધ્યાત્મ સાર.
ભાવાર્થ–સર્વત્ર મેક્ષ નથી, એ વાત સંભવે છે. કારણ કે, તે હમણું નથી. તેનું પ્રગટ થવાપણું પણ નથી, અને સંસાર તે પ્રત્યક્ષ દેખાય છે, માટે જેને હેતુ પ્રગટ નથી, તેને સંશય છે. ૮૧
વિશેષાર્થ–મેક્ષ સર્વત્ર નથી. કારણ કે, તે હમણાં દેખાતે નથી, તે તેનું પ્રગટપણું કેમ હોય અને સંસાર તે પ્રત્યક્ષ દેખાય છેતેથી સંસાર સર્વત્ર છે, અને મેક્ષ સર્વત્ર નથી. એ નિયમ છે કે, જેને હેતુ પ્રગટ નથી, એટલે જેનું કારણ પ્રત્યક્ષ દેખાતું નથી, તે હોયજ નહીં. તેના હેવામાં સંશય રહેલ છે. ૮૧ તે વાત જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં ઘટાવે છે. मोदोपायोस्तु किंत्वस्य निश्चयो नेति चेन्मतम् । तत्र रत्नत्रयस्येव तथा नाव विनिश्चयात् ।। ७२॥
ભાવાર્થ–મેક્ષને ઉપાય છે વા નથી, એ વાતને નિશ્ચય નથી, માટે એ મત અસત્ય છે, અને મેક્ષના હેતુરૂપ જ્ઞાન - ર્શન અને ચારિત્ર—એ ત્રણ રત્નની જેમ ભાવના નિશ્ચયથી જણાય છે. ૮૨
વિશેષાર્થ_મોક્ષને ઉપાય છે કે નથી, એ વાતને નિશ્ચય નથી, એમ પ્રતિપાદન કરનારે મત તદ્દન અસત્ય છે. અને ભાવના નિશ્ચયથી જણાય છે કે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર-એ ત્રણ રત્ન મેક્ષના હેતુરૂપ છે, તે ઉપરથી સિદ્ધ થાય છે કે, મોક્ષને ઉપાય છે જ. ૮૨