________________
અધ્યાત્મ સાર.
ભાવા—મીજા નાસ્તિકના જેવા પુરૂષ ‘માક્ષના ઉપાય નથી એમ કહે છે. મેાક્ષરૂપ કાર્ય છે, અને ઉપાયરૂપ તેનું કારણુ નથી, એ તેમનું કહેવુ" કદના રૂપ છે. ૭૮
"
વિશેષા
'
કેટલાએક નાસ્તિક જેવા પુરૂષો · મેક્ષ છે, એમ કહે છે, અને તે પાછા જણાવે છે કે, માક્ષના ઉપાય નથી. આ તેમનું કહેવુ' કદ નારૂપ છે. કારણ કે, મેાક્ષરૂપ કામ માને છે, અને તેના ઉપાય રૂપ કારણમે માનવું નહીં, એ કેવુ કહેવાય? તે મેાક્ષને માને છે, તેથી આસ્તિકતા છે, અને તેના ઉપાયને માનતા નથી, એ નાસ્તિકતા છે; તેથી તેને તદ્ન નાસ્તિક નહીં, પણ નાસ્તિકના જેવા હ્યા છે. ૪૮
બીજા નાસ્તિકા વળી શું માને છે ?
कस्मादेव भवतीत्यलीकं नियतावधेः । कदाचित्कस्य दृष्टत्वाद्वाषे तार्किकोऽप्यदः ॥ ७८ ॥
ભાવા—કેટલાએક કહે છે કે, ‘મેક્ષ અકસ્માત્ થઇ જાય છે;’ પણ તે ખોટુ છે. કારણ કે, તેમાં અવધિ નિયમિત છે. તાર્કિક શાસ્ત્રવાળા કહે છે કે, ‘અમુક સમયમાંજ પુરૂ’ થશે,’ એવા કાંઈ નિયમ નથી. ૭૯
વિશેષા—કેટલાએક કહે છે કે, મેક્ષ અકસ્માત્ થાય છે, પણ તેમનુ તે કહેવુ તદ્ન ખોટુ છે. કારણ કે, તેની નિયમિત અવધિ છે. મર્યાદા છે. જેની મર્યાદા વ્હાય, તે અસ્માત થઈ શકે