________________
૩૪
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-નીલાદિ વર્ણને વિષે ભેદ શક્તિ ન હોય, એમ સુખે કેમ કહેવાય? કારણું પરપુદગલ વડે પણ એક સ્વભાવને ટાળ્યા વિના નાનાવિધપણું સંભવતું નથી. ૪૧
વિશેષાર્થ–નીલ, રાતે, પિલે વગેરે રંગની અંદર ભેદ શક્તિ નથી, એમ શી રીતે કહેવાય? અર્થાત્ ભેદ શકિત દેખાય છે, પણ તે તે ભેદ શક્તિ પુદ્દગલને લઈને છે. વસ્તુતાએ નથી. પર પુદ્દગલ વડે એક સ્વભાવને દૂર કર્યા વિના નાનાવિધપણું સંભવતું નથી. એટલે વસ્તુને એક સ્વભાવ છે, પણ તેની અંદર બીજા પુદગલે મળવાથી તેનું નાનાવ દેખાય છે. જે પર પુદગલે તેમાં જય ન હોય તે, વસ્તુને એક સ્વભાવ દેખાય છે. ૪૧
તે વાત બીજી રીતે દર્શાવે છે. ध्रुवे क्षणेऽपि न प्रेम निवृत्तमनुपशवात् । ग्राह्याकार इव ज्ञाने गुणस्तन्नात्र दर्शने ॥४॥
ભાવાર્થ-મુવ અને ઈક્ષણ-લેચનને વિષે પણ ઉપપ્લવઉપદ્રવ માટે નિવૃત્તપણે પ્રેમ ન જોઈએ. જેમ ગ્રાહ્યાકાર જ્ઞાનને વિષે ગુણ છે, તેમ એ દર્શનમાં ગુણ નથી. ૪૨
વિશેષાર્થ ધ્રુવ એટલે નિશ્ચલ અને ઈક્ષણલેચન, અથત પ્રત્યક્ષ તેને વિષે ઉપદ્રવ માટે નિવૃત્તપણે પ્રેમ ન જઈએ. એટલે ઉપપ્લવ વિના જે પ્રેમ નિવૃત્ત થઈ જાય, એ અસ્થિર