________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર. ભેદગ્રહ કે અહંકારનાનાશથી મેક્ષ થાય છે, चेतनोऽहं करोमीति बुफेर्भेदाग्रहात्मयः । एसमाशेऽनवच्छिन्नं चैतन्यं मोक्ष इष्यते ॥५॥ ભાવાર્થ– હું ચેતન છું, હું કરૂં છુંએ અભિમાનબુદ્ધિના ધના આગ્રહથી પ્રગટે છે, જ્યારે એ અભિમાનને નાશ થાય છે, તમારે વચ્છેદ રહિત એવું ચિતન્ય રહે છે, તેમાં એક્ષ પમાય છે. પર
વિશેષાર્થ–“હું ચેતન છું, હું આ કામ કરું છું” એ અભિમાન બુદ્ધિના ભેદના આગ્રહથી પ્રગટે છે, એટલે ચેતન થઈકામ કરવાનું અભિમાન બુદ્ધિને લઈને કુરે છે. જ્યારે એ અભિમાનને નાશ થાય છે, એટલે એ અભિમાન દૂર થઈ જાય છે, ત્યારે અવિ
ખેદ રહિત એટલે આટલું એવા પરિમાણ રહિત ચૈતન્ય ઓળખાય છે. એથી અભેદ બુદ્ધિ પ્રગટે છે, જેથી મેક્ષની ઈચ્છા થાય છે પર
સુખ અને દુખ કર્તાપણુના અભિમાનથી છે. कर्तृ बुधिगते दुःखसुखे पुंस्युपचारतः । मरनाये यथा भृत्यगतो जयपराजयौ ॥५३॥
ભાવાર્થ–પુરૂષમાં દુખ અને સુખને જે ઉપચાર થાય છે, તે કર્તાપણાની બુદ્ધિને લઈને છે. જેમસેવકોએ કરેલ જય અથવા પરાજય રાજાને લાગુ પડે છે, તેમ. પ૩