________________
અમૃલ્મ સાર,
1
.
.
.
નારી થાય છે, તેમાં કાંઈ પરષ-આત્માને કોઈ જાતને વિકાર થતું નથી. ૫૦
વિશેષાર્થ–પરને બ્લેકમાં કપિલના મત પ્રમાણે જે તન્માત્રા અને તેનાથી ઈદ્ધિ થાય છે ઈત્યાદિ જે કમ કહે છે, તે આ જગતની ઉત્પત્તિને માટે કલ્પેલે છે, અને એવી શુદ્ધિ થવી, એ આ જગતને કરનારી છે, પરંતુ તેમાં આત્માને કોઈ જાતને વિકાર થતું નથી, અર્થાત્ બુદ્ધિએ જ આ જગતની રચના કહી છે, પુરૂષ-આત્માને કાંઈ લેવાદેવા નથી, તે તે નિર્વિકારી છે.
અહંભાવની બુદ્ધિ થવામાં શું કારણ છે?
पुरुषार्थो परागौ धौ व्यापारावेश एव च । अत्रांशो वेदम्यहं वस्तु करोमीति च धीः स्वतः॥५१॥
ભાવાર્થ-પુરૂષાર્થ અને ઊપરાગ–એ બંને વ્યાપારના આવેશમાં છે, અને એને વિષે “હું અશે જાણું છું, અને વસ્તુ કરૂં. છું' એવી સ્વતઃ બુદ્ધિ ઊત્પન્ન થાય છે. પ૧
વિશેષાર્થ–પુરૂષાર્થ અને ઊપરાગએ બનેવ્યાપારના આ વેશમાં છે, એટલે તે બંને એક જાતના વ્યાપાર છે અને તેથી કરીને
હું અશે જાણું છું, અને હું વધુ કરૂં છું” એવી કદાગ્રહી બુદ્ધિ ઊપન્ન થાય છે. ૫૧