________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર.
ભાવા— આત્મા છે’એમ માનીને ચાર્વાક દનના ત્યાગ કરવા. કારણકે એવી રીતે ચાર્વાકે સારા વ્યાપારના વિરોધી હાય છે. ૩૦
PAG
નાસ્તિક એવા કહેનારા પાપી
વિશેષા—ઉપર કહેલાં કારણેાથી ‘ આત્મા છે ’ એમ માનવુ' જોઇએ. અને તેથી નાસ્તિક એવા ચાર્વાક દર્શનના ત્યાગ કરવા જોઈએ. એવા યદ્વા તદ્વા ખેલનારા પાપી ચાર્વાકા ઉત્તમ એવા વ્યાપારના વિરાખી હાય છે, એટલે સારાં ધાર્મિક કાર્યોંમાં વિરાધ નાંખનારા હાય છે. ૩૦
‘આત્મા નિત્ય નથી’ એમ કહેનારા બહુ લેાકેાના મતનું સ્વરૂપ બતાવી તેનું ખંડન કરે છે.
ज्ञानक्षणावली रूपो नित्यो नात्मेति सौगताः । क्रमाक्रमाच्यां नित्यत्वे पूज्यते ऽर्थक्रिया नहि ॥ ३१ ॥
ભાવા —જ્ઞાનરૂપ અને ક્ષણાવલીરૂપ એવા આત્મા નિત્ય નથી. ક્રમ અને અક્રમવડે આત્માને નિત્ય માનીએ તે અર્થે ક્રિયા ઘટે નહીં, એમ મૃદ્ધ લેાકેા કહે છે. ૩૧
વિશેષા--આત્મા જ્ઞાનરૂપ છે. પણ ક્ષણાવલીરૂપ છે, એટલે ક્ષણેક્ષણે તેની સ્થિતિ ખદલાય છે, અર્થાત્ ક્ષણમાં ક્રોધ કરે, ક્ષણમાં માન કરે, અને ક્ષણમાં માઠુ કરે; એમ ભિન્ન ભિન્ન અવસ્થા છે, તેની એક અવસ્થા રહેતી નથી; તેથી આત્મા નિત્ય નથી, દ્ધિ કાઈ એમ કહે કે, ક્રમ અને અક્રમપણે આત્મા નિત્ય