________________
૩૪
અધ્યાત્મ સાર,
ભાવાર્થ–શાંતિ વગરના જ્ઞાની પુરૂષને આ લેકની પ્રવૃત્તિઓ નિષ્ફળ હોતી નથી. ઉત્કૃષ્ટ બંધના કારણુમાં પિતાના આત્માને કોણ દુઃખ આપે? ૨૫
વિશેષાર્થ–જેઓ ભ્રાંતિ વગરના જ્ઞાની પુરૂષે છે, તેની આ લેકની પ્રવૃત્તિઓ પણ નિષ્ફલ હેતી નથી; અર્થાત્ સફળ પ્રવૃત્તિ હોય છે, કારણ કે, તેઓને ભ્રાંતિ હેતી નથી. જ્યારે એમ છે, ત્યારે કયે પુરૂષ પિતાના આત્માને કર્મના ઉત્કૃષ્ટ બંધમાં પાડી દુખી કરે? અથત સુજ્ઞ પુરૂષ તે કદિ પણ કરે જ નહી. ૨૫
તેવું અનુચિત કરનાર પુરૂષ કે કહેવાય છે? सिद्धिः स्थाण्वादिवव्यक्ता संशयादेव चात्मनः । असौ खरविषाणादौ वस्त्वर्थविषयः पुनः ॥२६॥
ભાવાર્થ–આત્માને સંશયથી સિદ્ધિ સ્થાણુ વગેરેની જેમ સ્પષ્ટ જ છે, અને તે ગધેડાના શીંગડાની જેમ સમજવું. ૨૬
વિશેષાર્થ–જ્યાં સંશય હોય છે, ત્યાં આત્માને સિદ્ધિ થતી નથી. તે સિદ્ધિ જેમ ઝાડનાં ઠાંને થાંભલે જાણે તેના જેવી છે. એટલે “આ તે ઝાડનું ઠુંઠું છે કે થાંભલે ?' એ સંશય થાય છે. અર્થાત્ જેમ તેમાં ખરે નિશ્ચય થ નથી, તેવી રીતે આત્માની સિદ્ધિ સંશયને લઈ ખરી રીતે થતી નથી. અને જે આ ત્માને વિપરીત રીતે માને, તે ગધેડાને શીંગડા માનનારના જે મૂર્ખ છે. ૨૭