________________
સમ્યકત્ત્વાધિકાર.
૨૭૭
વિશેષા—પ્રત્યક્ષ વગેરે ચાર જાતનાં પ્રમાણેા સત્ર પ્રસિદ્ધ છે, અને તેનાથી બધા વ્યવહાર કરેલા છે, તેથી પ્રમાણુ તથા લક્ષણુ કહેવામાં કોઈ જાતનુ પ્રત્યેાજન જણાતુ નથી, એટલે પ્રમાણ અને લક્ષણ અહિં નિષ્પ્રયાજન હાવાથી નિરૂપયાગી છે. ૨૩
આત્માને એકાંતે નિત્ય માનનારાઓને હિંસાદિ દાષ શી રીતે લાગે ?
तत्रात्मा नित्य एवेति येषामेकांत दर्शनम् । हिंसादयः कथं तेषां कथमप्यात्मनो व्ययात् ॥ २४ ॥
ભાવા—જેમનું એકાંત દન છે, તેઓના મતમાં આત્મા નિત્યજ માનેલા છે. ત્યારે કોઇ રીતે પણ આત્માના વ્યય નથવાથી હિંસાદિ દોષ તેને શી રીતે લાગે ? ૨૪
વિશેષાએકાંત મતવાળા કહેછે કે, • આત્મા નિત્યજ છે, ? જ્યારે આત્મા નિત્ય હાય, તા પછી કાઈ પણ્ રીતે તેના નાશ - થાય નહીં, તે પછી હિંસાદિ દોષો તેને શી રીતે લાગુ પડે? ૨૪
તે વિષે વિશેષ કહે છે.
मनोयोग विशेषस्य ध्वंसो मरण मात्मनः ।
हिंसा तचेन तत्त्वस्य सिधरार्थ समाजतः ॥ २५ ॥ ભાવા—મનના ચાગ વિશેષને નાશ કરવા તે, આત્માજીવનુ' મરણુ છે, તેથી તત્ત્વથી આત્માની હિંસા થતી નથી, એ અર્થ ઘટે છે. ૨૫