________________
૨૯૨
અધ્યાત્મ સાર હિંસાનુબધિ હિંસા કોને થાય છે? हिंसानुबंधिनी हिंसा मिथ्यादृष्टेस्तु घुमतेः। अज्ञानशक्तियोगेन तस्याहिंसापि तादृशी ॥ ४ ॥
ભાવાર્થ-દુછ બુદ્ધિવાળા મિથ્યાષ્ટિને હિંસાનુબંધી હિંસા થાય છે, અને તેની અહિંસા પણ અજ્ઞાન શક્તિના એગથી તેવીજ છે, એટલે હિંસા જેવી જ છે. ૪૯
વિશેષાર્થ—જેની દુછ બુદ્ધિ છે, એટલે જે દુષ્ટ આશયવાળે છે, એવા મિથ્યા દ્રષ્ટિની હિંસા હિંસાનુબંધી છે. એટલે તેની એક હિંસામાંથી બીજી હિંસાની પરંપરા થાય છે. કદિ તે મિથ્યા દષ્ટિ અહિંસા કરે એટલે જીવદયા પાળે તે પણ તેની જીવદયા પણ હિંસાના જેવી જ છે. ૪૯ - તે વાતનું સ્પષ્ટીકરણ કરે છે. येन स्यान्निन्हवादोनों दिविष दुर्गतिः क्रमात् । हिंसैव महती (तर्यङ नरकादि नवांतरे ॥ ५० ।।
ભાવાર્થ–જેથી કરીને જમાલી વગેરે નિહ્મને જીવદયા પાછતાં પણ દેવતામાં દુર્ગતિ થયેલ છે, તેથી અનુક્રમે તે મેટી હિંસા તિર્યંચ અને નરક વગેરેના ભવાંતરમાં લઈ જાય છે. ૫૦
વિશેષથે-જમાલી વગેરે નિવેએ જીવદયા પાળી હતી, પણ તે હિંસા જેવી હોવાથી તેને દેવતામાં દુર્ગતિ એટલે ચંડાળ