________________
૨૯૮
અધ્યાત્મ સાર.
मिथ्यात्व त्यागाधिकारः
( યોગ: )
मिथ्यात्वत्यागतः शुद्धं सम्यक्त्त्वं जायतें गिनाम् । अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥ १ ॥
ભાવાર્થ પ્રાણીઓને મિશ્ચાત્વના ત્યાગ કરવાથી શુદ્ધ સુમ્યકત્ત્વ પ્રાપ્ત થાય છે, એથી તે મિથ્યાત્વના ત્યાગ કરવાને માટે મહાત્મા પુરૂષ પ્રયત્ન કરવેા,
વિશેષા—જ્યારે મિથ્યાત્વના ત્યાગ થાય, ત્યારે સભ્ય ત્વની પ્રાપ્તિ થાય છે, તેથી ગ્રંથકાર સમ્યકત્વના અધિઢાર પછી મિથ્યાત્વના ત્યાગના અધિકાર કહે છે. જે પ્રાણીએ શુદ્ધ સમ્યકવ પ્રાપ્ત કરવુ હાય, તેમણે મિથ્યાત્વના ત્યાગ કરવા જોઇએ, તેથી સ સ્યત્ત્વની ઈચ્છાવાળાએ મિથ્યાત્વના ત્યાગ કરવા પ્રયત્ન કરવા. સમ્યકત્વ મેળવવાની ઇચ્છાવાળા પુરૂષ મહાન ાય છે, તેથી મૂળમાં તેને મહાત્મા એવુ' વિશેષણ આપ્યું છે. ૧
મિથ્યાત્વનાં છ પદ.
नास्ति नित्यो न कर्ता च न जोक्तात्मा न निर्वृतः । तडुपायश्च नेत्याहु मिथ्यात्वस्य पदानि षट्
॥ २ ॥