________________
સમ્યકવાધિકાર.
૨૭૯
ભાવા —જેના પર્યાયઅર્થ નાશ થાય છે, એવુ હિં’સા પદ્મ જીવનું એકાંતે નિત્યપણું માનવામાં, શું અનુભવનું અખાધક થાય? ૨૭
વિશેષા—હિસાના પાઁય નાશ થાય છે, તે પર્યાય જીવનુ’ નિત્યપણુ’ માનવામાં ઘટતા નથી. તેમ માનવાથી અનુભવતે આધ આવતા નથી. કારણ કે, નિત્ય જીવના નાશ કદિ પણ સ’ભવતા નથી. ૨૭
આ સસાર કેવી રીતે કલ્પ્યા છે?
शरीरेणापि संबंधो न तद्योगा विवेचनात् । विभुत्वेनैव संसारः कल्पितः स्यादसंशयम् ॥ २८ ॥
ભાવા—નિત્યપણે શરીરને પણ સાધ નથી. કારણ કે, તેના ચેાગનું વિવેચન કરેલ નથી. તેથી નિઃસંશય પણે વિભુ-વ્યાપક એવા ઇશ્વર વડે કરીને ઈશ્વર કર્તો ઇત્યાદિ સસાર
Àા છે. ૨૮
વિશેષા—કદિ કાઈ એમ કહે કે, શરીરને નિત્ય સબધ છે, પણ તે વાત ઘટતી નથી. કારણ કે, શરીરના ચણના વિવેક કર્ણાન્યા નથી, તેથી વ્યાપક એવા ઇશ્વર વડે કરી ઇશ્વર કર્તા એ ઈત્યાદિ સંસાર કલ્પેલા છે. એટલે ઇશ્વર રચિત શરીર છે, એવી કલ્પના કરવામાં આવી છે, એ વાત નિઃસ ́શય છે. ૨૮
તે વિષે વિશેષ સમજીતિ આપે છે.
क्रियां विना च स्याम्मिताणु ग्रहणं कथम् । कथं संयोग भेदादि कल्पना चापि युज्यते ॥ २७ ॥