________________
ર૭૬
અધ્યાત્મ સાર
તેમાં કેવો ઉપયોગ રાખવા જોઈએ?
प्रमाणलक्षणादेस्तु नोपयोगोऽत्र कश्चन । तनिश्चयेऽनवस्थाना दन्यथार्थ स्थितेर्यतः ॥२२॥ ભાવાર્થ અહિ પ્રમાણ તથા લક્ષણ વગેરેને કેઈ ઊપ ગ કામને નથી. કારણ કે, તેને નિશ્ચય કરવાથી અનવસ્થા દેવ આવે છે. જેથી અન્યથા રીતે અર્થની સ્થિતિ થાય છે. રર
વિશેષાર્થ કદિ સર્વ દર્શનના સંભવમાં પ્રમાણ અને લક્ષણને ઊપગ રાખવામાં આવે છે તે નકામો છે, કારણકે, તેમ નિશ્ચય કરવાથી અનવસ્થા દેષ આવે છે. એટલે અર્થ અન્યથા રીતે થઈ જાય છે. જ્યારે અર્થ અન્યથા થાય, તે પછી ધર્મ જુદેજ થઈ જાય, અને ધર્મ જુદે થવાથી દોષ આવે. કારણકે, ધર્મ તે એક સ્વભાવરૂપ છે. ૨૨
પ્રમાણ અને લક્ષણની યુક્તિમાં પ્રયોજન નથી. प्रसिघानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः । प्रमाण लक्षण स्योक्तौ ज्ञायते न प्रयोजनम् ॥ २३ ॥
ભાવાર્થ-ચાર પ્રમાણે પ્રસિદ્ધ છે, અને તેણે કરેલે વ્યવહાર છે, તેથી પ્રમાણ તથા લક્ષણની યુતિ વિષે પ્રજન જણાતું નથી. ૨૩