________________
२६९
અધ્યાત્મ સારદાનાદિ કિયાઓ પણ સમ્યકત્વ ગુણ સ
હિત હેય તે, શુદ્ધ ગણાય છે.
सम्यक्त्व सहिता एव गुफा दानादिकाः क्रियाः। तासां मोक्षफले प्रोक्ता यदस्य सहकारिता ॥२॥
ભાવાર્થ–દાનાદિ કિયા સમ્યકત્વ સહિત હોય તેજ, શુધ્ધ છે. અને તે ક્રિયાઓને, મેક્ષ ફળને માટે સખ્યત્વજ સહાયક છે, એમ કહેવું છે. ૨
વિશેષાર્થ—જે દાનાદિક ક્રિયાઓ કરવામાં આવે છે, તે જે સમ્યકત્વ સહિત હેય તેજ, શુદ્ધ ગણાય છે. સમ્યકત્વ વગરની
નાદિ ક્રિયા તદ્દન નિષ્ફળ થાય છે. વળી તે દાનાદિ કિયાએ કરવાથી મોક્ષ ફળ મળે છે, પણ તેમાં સમ્યકત્વજ સહાયક છે. એટલે સમ્યકત્વની સહાયથીજ દાનાદિ ક્રિયાઓમાં મેક્ષનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી સર્વથા સમ્યકત્વ ગુણ પ્રાપ્ત કરવાની આવશ્યતા છે. ૨
સમ્યકત્ત્વ વિના સર્વ નિષ્ફળ છે. कुर्वाणोऽपि क्रियां ज्ञाति धनजागांस्त्यजन्नपि । मुखस्पोरो ददानोपि नांधी जयति वैरिणम् ॥ ३॥
ભાવાર્થ–સર્વ ક્રિયા કરતે હોય, જ્ઞાતિ, ધન તથા ભેગને ત્યાગ કરતે હેય, અને દુઃખને સહન કરતે હેય, તે પણ જેમ