________________
સમ્યકત્તવાધિકાર. થિયા-ગ્રંથકાર આ સમ્યકત્વના અધિકાઢ્યાં પ્રથમ સ ર્વનું લક્ષણ કહે છે. “તત્વ ઉપર શ્રદ્ધા રાખવી, એ સ
મ્યકત્વ કહેવાય છે, એટલે જે તત્વ શ્રી અરિહંત ભગવંતે પ્રરૂપેલું છે, તે તત્વ સત્ય છે, એમ શ્રદ્ધા રાખવી, તેનું નામ સમ્યકત્વ કહેવાય છે. શ્રી અરિહંત ભગવતે શું તત્ત્વ કહેલું છે? તે દર્શાવે છે. “સર્વ જીવેને હણવા નહીં,” અર્થાત્ જીવહિંસા કરવી નહીં, એ તત્વ છે. અને તે તત્ત્વ ઉપર શ્રદ્ધા રાખવી, તેનું નામ સમ્યકત્ર કહેવાય છે. ૬
ધર્મ રૂચિ નામના સમ્યકત્ત્વનું સ્વરૂપ. शुद्धो धर्मोऽयमित्ये सद्धर्मरुच्यात्मकं स्थितम्। . शुद्धानामिद भन्यासां रुचीनामुपलक्षणम् ॥७॥
ભાવાર્થઆ ધર્મ શુધ્ધ છે, એવી શ્રધ્ધા તે ધર્મ રૂચિ નામે સમ્યકત્વ કહેવાય છે. એ સમ્યકત્વની અંદર ઊપલક્ષણથી બીજી શુધ રૂચિઓનું ગ્રહણ થાય છે. ૭
વિશેષાર્થ–“આ ધમ શુધ્ધ છે, એવી જે શ્રધ્ધા, તે ધર્મ રૂચિ નામે સમ્યકત્વ કહેવાય છે. ઉપલક્ષણથી બીજી શુધ રૂચિએનું પણ ગ્રહણ કરવું, એટલે બીજા શુધ્ધ પદાર્થો તરફ રૂચિ ઉત્પન્ન થવી એ પણ ધર્મચિ સમ્યકત્ત્વ કહેવાય છે. ૭
બીજી રીતે સમ્યકત્વનું સ્વરૂપ अथवेदं यथा तस्वमायैव तथाखिनम् । नवानामपि तत्त्वाना मिति घोदितार्थतः ॥॥..