________________
अथ चतुर्थः प्रबंधः द्वादशः सम्यक्त्वाधिकारः
ખરી રીતે સમ્યકત્વ હોય તેજ, મનાથદ્ધિ
કહેવાય છે. मनः शुधिच सम्यक्त्व सत्येव परमार्थतः । तधिना मोहगर्ना सा प्रत्यपायानुबंधिनी ॥१॥
ભાવાર્થ સમત્વ ગુણ હોય તે જ, પરમાર્થ રીતે મતની. શુતિ કહેવાય છે. સમ્યકત્વ વિના મનની શુદ્ધિ મોહગતિ, સમજવી, કે જે ઉલટી કષ-બંધન કરનારી છે. ૧
વિશેષાર્થ–હવે ગ્રંથકાર સમ્યકત્વના અધિકારને આરંભ કરે છે. મનની શુધિ ખરીફયા કહેવાય છે કે, જયારે સમ્યકત્વ ગુણ પ્રાપ્ત થયેલ હોય ત્યારેજ. તે સિવાય કેવળ મનની શુદ્ધિ કહેવાતી નથી. સમ્યકત્વ ગુણ ન હોય, અને મનની શુદ્ધિ કરે છે, તે મેહરતિ મનની શુધિ સમન્વી; કે જે ઉલ્ટી કારૂપ બનેછે. તેથી મનની શુદ્ધિ કરનારે સમ્યકત્વ પ્રાપ્ત કરવું જોઈએ. તેથીજ મનની શુદ્ધિના અધિકાર પછી સમ્યકત્વના અધિકારનો આરંભ કરવામાં આવ્યા છે. ૧