________________
૨૫૪
અધ્યાત્મ સાર.
*
વિશેષાર્થ–જે પુરૂષે મનને નિગ્રહ કર્યો નથી, તે પુરૂષ અનેક જાતના સંકલ્પ-વિકલ્પ કરે છે. કારણ કે, સંકલ્પ-વિકલ્પ કરવા એ મનને ધર્મ છે. એ ધર્મને લઈને નઠારા વિકલ્પ પણ થાય છે, તે નઠારા વિકલ્પ કરવાથી વિકલ્પ કર્તાને નરકની પ્રાપ્તિ થાય છે, તે ઉપર દુલ મત્સ્યનું દષ્ટાંત આપે છે. તંદુ મર્ય મોટા મઘરનાં નેત્રેની પાંપણેમાં પેદા થાય છે. જ્યારે તે મહાન મઘર બીજા નાના મત્યેનું ભક્ષણ કરે છે, તે વખતે કેટલાએક નાના મસ્તે તેના વિશાળ મુખમાંથી બાહર નીકળી બચી જાય છે. તેમને જોઈ તે તદુલ મત્સ્ય મનમાં વિકલ્પ કરે છે કે, “હું આ મઘર રૂપે હેત તે, આ નાના મત્સ્યોને પણ બચવા ન દેત.” આવા કુવિકલ્પથી તે મત્સ્ય નરકમાં પડે છે. તેવી રીતે કુવિકલ્પ કરનારે પ્રાણ નરકમાં પડે છે. નહીં પ્રાપ્ત થયેલા અર્થ–પદાર્થના વિકલ્પની કદર્થનાક રવી, એ ભક્ષણ વગરની જીર્ણતા છે. તેથી સર્વ થા મનને નિગ્રહ કરે કે જેથી મન નઠારા વિકલ્પ કરે નહી.૧૦
મનની ચપળતાથી શું થાય છે?
मनसि लोखतरे विपरीततां वचननेत्रफरेंगित गोपना। व्रजतिधूर्ततया नया खिवं निबिमदनपरै मुषितं जगत् ॥११॥
ભાવના–અતિશય ચપળ એવું મન થતાં, વચન,નેત્ર અને હાથની ચેષ્ટાઓ ગેપવે, તે વિપરીત પણને પામે છે. એ પૂર્વે પણ ને લઇને આ બધું જગત અતિશય દલી એવા પુરૂએ લુંટેલું
છે. ૧૧