________________
-
રે,
અધ્યાત્મ સાર
આ ભાવથી–તે પછી કોઈ જાતના નિશ્ચયની કલ્પના થશે, કે જેથી વ્યવહારપદની મર્યાદા ગલિત થવાથી “કાંઈપણ નથી” એ વિવેક સન્મુખ થશે, કે જેથી તે સર્વ નિવૃત્તિરૂપ સમાધિને માટે એગ્ય થશે. ૧૮
વિશેષાર્થ-જ્યારે મન અધ્યાત્મ રીતે આત્મધર્મથી પ્રતિબિંબ બિત થશે, ત્યારે તેનામાં નિશ્ચયની કલ્પના જાગ્રત થશે, જેથી કરીને વ્યવહાર પદની મર્યાદા ગલિત થઈ જશે, અને નિશ્ચયપદ ઉપર આવશે, જેથી તેને “કાંઈપણ નથી, એટલે આત્મધર્મ વિના બીજું કઈ નથી, એ વિવેક પ્રાપ્ત થશે, જે વિવેકને લઈને મન સર્વ નિવૃત્તિની સમાધિને માટે એગ્ય થશે. કહેવાનો આશય એ છે કે, દેશવિરતિને લગતા વ્યવહારનયની અપેક્ષાએ પ્રવર્તેલું મન અનકમે નિશ્ચય ઉપર આવી સર્વ વ્યવહારને ત્યાગ કરશે, અને પછી વિવેકથી “આ બધું નકામું છે, વસ્તુતાએ કાંઈ નથી,”એવા નિ શ્રય પર આવી સર્વ નિવૃત્તિ-સર્વ વિરતિપણને પ્રાપ્ત કરશે. ૧૮ સર્વ વિષયબાહ્ય થયેલ મન શું પ્રાપ્ત કરે છે?
इह हि सर्व बहिर्विषयच्युतं हृदयमात्मनि केवलमागतम् । चरण दर्शन बोध परंपरा
परिचितं प्रसरत्यविकल्पकम् ॥ १५ ॥ - ભાવાર્થ-જ્યારે મન આ લેકના બહેરના સર્વ વિષયોથી મશી ગયું, તે પછી તે કેવળ આત્માને વિષે આવે છે. ત્યાં જ્ઞાન,