________________
અધ્યાત્મ સાર.
નુષ્ઠાન હૃદયની શુદ્ધિ કરે છે, અને સકામવૃત્તિએ કરેલું અનુષ્ઠાન હૃદયની શુદ્ધિના નાશ કરેછે. ૪
૨૨૨
બીજા ગરાનુષ્ઠાનનું લક્ષણ,
दिव्यजोगा जिलाषेण कालांतर परिक्षयात् । स्वादिष्टफल संपूर्ते गरानुष्ठानमुच्यते ॥ ५ ॥
ભાવા—ક્રિય ભાગના અભિલાષ વડે કાળાંતરના ક્ષથ થવાથી સ્વાદિષ્ટ ફળની પૂર્તિ કરવા માટે જે અનુષ્ઠાન કરવું, તે બીજી ગરાનુષ્ઠાન કહેવાય છે. પ
વિશેષા—જે માણસ કાઈ દ્વિવ્ય ભાગની અભિલાષાથી તપસ્યા વગેરેમાં કાલાંતર ક્ષય કરે, એટલે લાંબા કા ગુમાવે, અને તેમ કરીને સ્વાદિષ્ટ ફળની પૂતિ કરવા અનુષ્ઠાન આચરે, તે બીજી' ગરાનુષ્ઠાન કહેવાય છે. દિવ્ય ભાગ મેળવવાની ઇચ્છાથી મેાટી માટી તપસ્યા કરી ઘણુા કાળ ગુમાવે, અને તેમ કરી જે અનુષ્ઠાન આચરે, તે ગરાનુષ્ઠાન છે. એટલે જે ફળ એવામાં આવ્યુ' ન હેાય, તેને પ્રાપ્ત કરવા માટે ચિરકાલ કષ્ટ કારી ક્રિયા આચરવી, તે ગરાનુષ્ઠાન છે. તેવી ક્રિયા નકામી થાયછે, અને તેનાથી ઊલટી નરકાદિકની પીડા ભેાગવવી પડે છે, માટે તે ગરાનુ વ્હાન આચરવું ન જોઇએ. પ
ગરાનુષ્ઠાન શું છે અને તે શી હાનિ કરેછે ? यथा कुद्रव्यसंयोगजनितं गरसंज्ञितम् । विषं कालांतरे द्वंति तथेदमपि तत्त्वतः ॥ ६ ॥