________________
૨૫૦
અધ્યાત્મ સાર
વિશેષાર્થ–ગ્રંથકાર મનને ઘોડાનું રૂપક આપી વર્ણવે છે. જેમ તેફાની ઘેડે દેરીથી બાંધેલ હોય, તેપણુ દાબેલી જમીનને બેદી તેમાંથી ધૂળ ઊડાડે છે, અને તે વડે ચારે તરફ અંધકાર ફેલાવે છે, તે અતિ દઢ હેવાથી કબજામાં રહેતું નથી, તેવી રીતે મુનિને મનરૂપી ઘેડે શ્રુત રૂપ દેરીથી બાંધે છે, તે છતાં તે દાબેલી કર્મ રૂપી ધુળવાળી સંયમ રૂપ જમીનને ઉખેડી તેમાંથી અજ્ઞાન રૂપ ધૂળ ઊડાડે છે, અને તે વડે અજ્ઞાન રૂપ અંધકારને ફેલાવે છે, તેથી દરેક મુનિએ એ મન રૂપી ઘડાને વશ રાખવે. જોઈએ. મુનિ શાસ્ત્રના જ્ઞાતા હોય, તે છતાં જે તે મન રૂપી અશ્વને કબજામાં ન રાખે તે તે તેફાની મન રૂપી ઘેડે તેના સંયમને નાશ કરી, કર્મના બંધને કરે છે, અને અજ્ઞાનતામાં ફેંકી દે છે. તેથી સર્વથા મનને વશ કરવા પ્રયત્ન કરે. ૫
મનને પવનનું રૂપક આપે છે. जिनवचो घन सार मलि म्लुचः कुसुम सायक पावक दीपकः। अहह कोऽपि मनः पवनो बली शुनमति द्रुमसंतति नंगकृत् ॥६॥
ભાવાર્થ—અહા ! કોઈ મન રૂપી પવન એવો બળવાન છે કે, તે જિનવચન રૂ૫ બરાશને ચોરનાર છે. કામદેવ રૂપ અને ગ્નિને પ્રદીપ્ત કરનાર છે, અને શુભ બુદ્ધિ રૂપ વૃક્ષોની શ્રેણીને ભાંગનાર છે. ૬
વિશેષાર્થ-ગ્રંથકાર મનને પવનનું રૂપક આપી વર્ણવે છે. જેમ તેફાની પવન બરાશની સુગંધને હરનારે છે, તેમ મન - પી પવન જિન ભગવાનના વચન રૂપ બરાશને હરનારે છે. જેમ