________________
સદનુકાના ધિકાર
૨૨૧ મેળવવાની આશાથી ગુરૂ સેવાદિ અનુષ્ઠાન કરવામાં આવે, તે વિષાનુષ્ઠાન કહેવાય છે. તે વિષાનુષ્ઠાન શા માટે કહેવાય છે? તેનું કારણ કહે છે. એ આહાર વગેરેની આશાએ કરેલું અનુષ્ઠાન, વિષની જેમ શુભ ચિત્તને હણનારૂં થાય છે. વિષ ખાવાથી જેમ મરણ થાય છે, તેમ આહાર વગેરેની આશાથી કરેલા અનુષ્ઠાનથી શુભચિત્તનું મરણ થાય છે; એટલે શુભ ચિત્તને નાશ થઈ જાય છે. કારણકે સમતાની અંદરજ શુભાશય વૃત્તિ રહેલ છે. ૩
વિષાનુષ્ઠાન શુભ ચિત્તનો નાશ શી રીતે કરે છે?
स्थावर जंगमं चापि तत्क्षणं नक्षितं विषम् । यथा हंति तथेदं सञ्चित्तमैहिकभोगतः ॥४॥
ભાવાર્થ-જેમ સ્થાવર અને જગમ વિષ ભક્ષણ કરેલું હોય, તે તત્કાલ નાશ કરે છે, તેમ આ લેકના ભેગથી વિષાનુષ્ઠાન શુભ ચિત્તના તત્કાલ નાશ કરે છે. ૪
વિશેષાર્થ—આ જગતમાં બે પ્રકારનું વિષ છે. સ્થાવર અને જગમ. સેમલ, અફીણ વગેરે સ્થાવર વિષ અને સર્પ વગેરેનું જેગમ વિષ કહેવાય છે, તે ઉભય પ્રકારનું વિષ ભક્ષણ કરવાથી તે ભક્ષકને નાશ કરે છે. તેવી રીતે આલેકના વિષયભેગની અભિલાષાથી કરેલ અનુષ્ઠાન (વિષાનુષ્ઠાન) શુભચિત્તને નાશ કરે છે. તેથી તેવી જાતનું અનુષ્ઠાન આચરવું નહીં. કહેવાનો આશય એ છે કે, કેઈ પણ સદનુષ્ઠાન નિષ્કામ વૃત્તિથી કરવું. નિષ્કામ વૃત્તિએ કરેલ અ